ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 7310 રાખડી અને લાગણી ભર્યા પત્ર દ્વારા બોર્ડર પરનાં વીર જવાનોને પ્રેમ અને રક્ષા કવચ.
ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સનાં વિદ્યાર્થીઓ દ્વારા 15 મી ઓગષ્ટ અને રક્ષાબંધનનો સમન્વય કરતી દેશભક્તિ અને બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અદા કરતી એક પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ કરી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ કુલ 7310 લાગણીભર્યા પત્ર લખી સાથે-સાથે રાખડી કવરમાં પેક કરી દેશની રક્ષા કરતાં વીર જવાનો માટે ભારતની બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ પ્રવૃતિમાં માત્ર […]




