શ્રેષ્ઠ વિશ્વ
માટે શ્રેષ્ઠ શિક્ષણ

Welcome To My School

Why Choose Gajera Vidyabhavan

૧૯૯૯-૨૦૦૦ માં ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ શાળામાં આજે જૂ.કે.જી થી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહ સુધીનું ગુણવતા સભર શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી માધ્યમ બાલભવન, પૂર્વ પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ વિભાગોમાં ૬૬૪૨ કુલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. “NO DEPOSIT – NO DONATION” ના સિધ્ધાંત પર મધ્યમવર્ગીય પરિવારના બાળકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય આશય માત્ર પુસ્તકિયું જ્ઞાન પીરસવાનું નહીં પણ બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી તેને જીવનના દરેક પાસામાં ઉપયોગી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. છેલ્લા સત્તર વર્ષથી સંસ્થાના બાળકો શૈક્ષણિક, ઇતરપ્રવૃત્તિ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં સતત ટોચના સ્થાન પ્રાપ્ત કરતા રહ્યા છે.

What's Happening in School

Christmas Day

Children's Parliament

Farmer's Day

Geeta Shloka Pathan

Mathematics Day

26th January 2022

School Facilities

Computer Lab

Chemistry Lab

Physics Lab

Assembly Zone

Biology Lab

Dance Room

Skating Ring

Gymnastic Area

Chess Room

Yoga Room

Follow on Social Media

FACEBOOK

NEWS & UPDATES

  • તા:  01-07-2023 ડોક્ટર્સ ડે શહેરના પ્રખ્યાત ડૉ. દ્વારા હેલ્થ ટીપ્સ 
  • તા: 03-07-2023 ના ગુરુ પૂર્ણિમાગુરુને સબંધિત ઉજવણી
    ગુરુની પૂજા કરી ઉજવણી 
  • તા: ૦૫-૧૨-૨૦૨૨ ને સોમવારના રોજ વિશ્વ માટી દિવસની ઉજવણી.
  •  તા:05-07-2023 ના સર નો જન્મદિવસ – સુલેખન સ્પર્ધા,શ્રુત લેખન 
  • તા: 12-07-2023 ના રોજ પેપર બેગ દિવસ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ઓછો થાય (વિડીયો)
  • તા: 26-07-2023 ના રોજ કારગીલ વિજય દિવસ દેશભક્ત ને સબંધિત ડ્રામા
  • તા: 28/07/2023 ના રોજ વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ –  પ્રકૃતિ શું છે  જીવન માં તે કેટલું ઉપયોગી છે.

Admission Enquiry

૨૫ વર્ષોથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ શાળાઓ અને 3 કોલેજોમાં અભ્યાસ કરતા ૫૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ લાવી રહ્યું છે.

શૈક્ષણિક, રમત-ગમત અને કલા આમ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક બાળક પોતાનું કૌશલ્ય નિખારે અને પોતાની આવડત અનુસાર ઉત્તમ જીવનનું ઘડતર કરે એ હેતુથી શિક્ષકો જીવનલક્ષી કેળવણી આપવા પાર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સાથે સાથે ગજેરા ટ્રસ્ટ વાલી-શિક્ષકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે જેથી બાળક માત્ર એક આદર્શ વિદ્યાર્થી જ તરીકે નહિ પણ એક આદર્શ વૈશ્વિક નાગરિક તરીકે પ્રગતિમાં સહભાગી બની શકે.