Sports

દરેક રમતો શાળાના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે.

Volley Ball
Kabaddi
Basket Ball
Kho-Kho
Yoga
Wrestling
Taekwondo
Athletics
Karate
Badminton
Gymnastics
Tug of war
Chess
Chop ball
Skating
Langdi
Music
Cricket
Mrs. Gulab Vasani

Dr. Gulab Vasani

Sports Head

" તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન નો વિકાસ થાય છે. "

વિશ્વ આખાએ શારીરિક તંદુરસ્તીને સ્વીકૃતિ આપી છે. સૌ માને છે કે માનસિક ક્ષમતા વધારવી હશે તો શરીરનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડશે. શરીરની કાળજી રાખવાનું અન્ય એક કારણ એ પણ છે કે વિશ્વનું કોઈપણ પ્રકારનું સુખ ભોગવવું હોય તો પ્રાથમિક જરૂરિયાત નિરોગી શરીર જ છે.

આપણે બધા ઉપરની બાબતનો સ્વીકાર કરીએ છીએ તેમ છતાં કમ નસીબે અત્યારના સમયમાં શરીરની જેટલી કાળજી રાખવી જોઈએ એટલી રાખતા નથી. રમત-ગમત એ શરીર શૌષ્ઠવ જાળવણી માટેનું ઉત્તમ પાસું છે. એક જમાનો હતો જયારે ગામ શેરી મહોલ્લા ના યુવાનોને શોધવા હોય તો રમતના મેદાન પર જવું પડતું આજે બાળકો ટી.વી.,મોબાઈલ અને ઇન્ટરનેટ માં એવા ગૂંચાયા છે કે શારીરિક શ્રમનો મહિમા જ ભૂલતા જાય છે.

એક સ્પોર્ટ્સ ડાયરેક્ટર તરીકે મારી અને એક વાલી તરીકે તમારી ફરજ છે કે આપણે આપણા બાળકોને પાછા રમતના મેદાન તરફ વાળીએ.

સ્પોર્ટ્સ એક કેરિયર તરીકે પણ એટલું જ આકર્ષક છે. સફળ સ્પોર્ટ્સમેન એકલવ્ય ચાહના સાથે આર્થિક ઉપાર્જન કરી શકે છે. મોટી-મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ સ્પોર્ટ્સના ક્વોટા રીઝર્વ રાખવામાં આવે છે.

Sports Achievement

No. LEVEL NAME STD GAME GAME LEVEL
1 Association KadvaniNandini B. 10 Taekwondo National
2 Association DihoraVatsal B. 7 Taekwondo National
3 Association Mangukiya Harsh R. 8 Taekwondo National
4 School Game Katrodiya Liza R 12-Com Taekwondo National
5 School Game Shah Riya N 11-Com Taekwondo National
6 Association Patel Shreya J. 9 Volley ball National
7 School Game Patel Shreya J. 9 Volley ball National
8 School Game Sheladiya Zeel K. 12-A Yoga National
9 Association Savaliya Nandish S. 5 Yoga National
10 Association Sakariya Krish J. 6-B Yoga National
11 Association Savaliya Shravan S. 8-D Yoga National
12 Association Savaliya Shravan S. 8-D Yoga National
13 Association Patel Rahul D. 10-E Yoga National
14 Association Lad Prince S. 10-E Yoga National
15 Olympic Patel Harsh D. 10-B 200 M National
16 Olympic Mehta Yash 10-B 200 M National

Our Latest Achievements

સ્પોર્ટ્સ એટલે ડીસીપ્લીન, તંદુરસ્ત શરીર અને માનસિક સ્વચ્છતા ચાલો સૌ સાથે મળી ફરી એકવાર યુવાધનને રમતના મેદાનોમાં દોરી જઈએ.

Kabaddi Tournament

Gurukul Kumar Vidhyalay, Kasanagar. Organized SGFI Year 2018-19 Katargam zone Kabaddi tournament.

Under 19 boys Champion against Shree Swaminarayan Gurukul School, Ved road.

Taekwondo Championship

63rd National School Games Taekwondo U-14 Boys & Girls Championship 2017-18

Won 2 Silver Medals, Championship Nalgonda District Telangana State.

Basketball Championship

Fountainhead Interschool Basketball Championship 2017-18

Gajera Vidhyabhavan English Medium Under-14 Girls Champion, Gajera Vidhyabhavan English Medium Under-17 Girls Champion, Gajera Vidhyabhavan English Medium Under-19 Girls Runner's up.

Roll Ball Cup

Gujarat Roll Ball Cup-2018 U-11/14 Boys State Tournament held

Held at P.P Savani School (Abrama) Surat.