GAJERA VIDYABHAVAN, KATARGAM

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Katargam), Surat

Affiliation

ગજેરા ટ્રસ્ટના પ્રમુખશ્રી વસંત ગજેરા તેમજ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના સંકલ્પને સાકાર કરવાના હેતુસર વર્ષ -૧૯૯૯ માં કતારગામ વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની માન્યતા પ્રાપ્ત ક્રમાંક નશા/૫/૧૭/૯૯ થી પ્રાથમિક વિભાગ અને મશબ/ન.શા.ગ/ટે.૬/૪૯૫૨/૫૫ થી માધ્યમિક વિભાગ તેમજ વર્ષ ૨૦૦૨ માં માન્યતા પ્રાપ્ત ક્રમાંક મઉશબ/હા/ટે.૩/જુ-૨૦૦૨/૧૩૪/૧૩૭ થી ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ) અને વર્ષ ૨૦૦૩ માં માન્યતા પ્રાપ્ત ક્રમાંક ઉમબ/ઉ.મા.૩/ન.શા/૨૦૦૩-૦૪/૧૨૧૪૩/૪૪ થી ઉચ્ચતર માધ્યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ) ની શરૂઆત કરવામાં આવી હતી School Index No.
  • SSC – 68.400
  • HSC – 18.206