Academic Year 2026-27
Exam Schedule
શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ મૂલ્યાંકન પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના સતત શૈક્ષણિક વિકાસનું મૂલ્યાંકન થઈ શકે.
Primary Section
Std. 1 to 8
| ક્રમ | પરીક્ષા | ધોરણ | તારીખ |
|---|---|---|---|
| 1 | Weekly Test | 1 to 8 | Every Thursday |
| 2 | UT-1 | 1 to 8 | 01-08-2025 to 08-08-2025 |
| 3 | SA-1 | 1 to 8 | 12-09-2025 to 22-09-2025 |
| 4 | UT-2 | 1 to 8 | 01-01-2026 to 10-01-2026 |
| 5 | SA-2 | 1 to 8 | 21-03-2026 to 05-05-2026 |
Secondary & Higher Secondary
Std. 9 to 12
| ક્રમ | પરીક્ષા | ધોરણ | તારીખ |
|---|---|---|---|
| 1 | યુનિટ ટેસ્ટ - 1 | 9 થી 12 | 28-07-2025 થી 04-08-2025 |
| 2 | પ્રથમ સામાયિક | 9 થી 12 | 16-09-2025 થી 23-09-2025 |
| 3 | યુનિટ ટેસ્ટ - 2 | 9 થી 12 | 22-12-2025 થી 31-12-2025 |
| 4 | દ્વિતીય સામાયિક | 9 થી 12 | 16-01-2026 થી 24-01-2026 |
| 5 | વાર્ષિક પરીક્ષા | 9 થી 12 | 23-03-2026 થી 01-04-2026 |
Assessment for Continuous Growth
પરીક્ષાઓનો હેતુ માત્ર ગુણાંકન કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, સમજશક્તિ, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસનું સતત મૂલ્યાંકન કરીને તેમને વધુ ઉત્તમ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવાનો છે.