Leave / Absence Rules

📝

Prior Leave Approval

સામાન્ય પરિસ્થિતિમાં બાળક શાળાએ ન આવી શકે તેમ હોય તો વાલીશ્રીએ અગાઉથી શાળામાં આવી રજાની મંજૂરી મેળવવી.

🩺

Medical Leave

માંદગીના કારણે ગેરહાજરી હોય તો ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાથી બાળકની રજા મંજૂર કરવામાં આવશે.

📞

Emergency Leave

આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક ફોન દ્વારા શાળાને જાણ કરવી અને બાળક પરત આવે ત્યારે વાલીએ રૂબરૂમાં રજા રિપોર્ટ ભરવો.

School Timing

બાળક શાળામાં આવી ગયા પછી અત્યંત અનિવાર્ય કારણ સિવાય શાળા સમય દરમિયાન રજા લેવા આવવું નહીં.

⚠️ Important Notice

લગ્ન, ધાર્મિક અથવા સામાજિક પ્રસંગો જેવા કારણોસર શાળા સમય દરમિયાન રજા આપવામાં આવશે નહીં. કૃપા કરીને શાળાના નિયમોનું પાલન કરી બાળકની નિયમિત હાજરી સુનિશ્ચિત કરો.