Academic Year 2026-27

Exam Schedule

શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ મૂલ્યાંકન પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના સતત શૈક્ષણિક વિકાસનું મૂલ્યાંકન થઈ શકે.

Primary Section

Std. 1 to 8

ક્રમ પરીક્ષા ધોરણ તારીખ
1 Weekly Test 1 to 8 Every Thursday
2 UT-1 1 to 8 01-08-2025 to 08-08-2025
3 SA-1 1 to 8 12-09-2025 to 22-09-2025
4 UT-2 1 to 8 01-01-2026 to 10-01-2026
5 SA-2 1 to 8 21-03-2026 to 05-05-2026

Secondary & Higher Secondary

Std. 9 to 12

ક્રમ પરીક્ષા ધોરણ તારીખ
1 યુનિટ ટેસ્ટ - 1 9 થી 12 28-07-2025 થી 04-08-2025
2 પ્રથમ સામાયિક 9 થી 12 16-09-2025 થી 23-09-2025
3 યુનિટ ટેસ્ટ - 2 9 થી 12 22-12-2025 થી 31-12-2025
4 દ્વિતીય સામાયિક 9 થી 12 16-01-2026 થી 24-01-2026
5 વાર્ષિક પરીક્ષા 9 થી 12 23-03-2026 થી 01-04-2026

Assessment for Continuous Growth

પરીક્ષાઓનો હેતુ માત્ર ગુણાંકન કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, સમજશક્તિ, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસનું સતત મૂલ્યાંકન કરીને તેમને વધુ ઉત્તમ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવાનો છે.