Career
દરેક બાળકને ભવિષ્યના ઘડવૈયા બનાવવા માટે અમે એવા શિક્ષકોને આવકારીએ છીએ જેવો દરેક બાળકની અંદર છુપાયેલા અનન્ય કૌશલ્યને પારખી શકે અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થઇ શકે.
સાથે સાથે શાળાની જુદી જુદી પ્રક્રિયાઓને સહજતા પૂર્વક અને સમય સુચકતાથી એક પ્રક્રિયામાં ઢાળી શકે તેવા કર્મચારીઓને પણ ગજેરા ટ્રસ્ટ આવકારે છે.
No Fields Found.