
અતિ આનંદ સાથે જણાવાનું કે ” સ્વચ્છ સર્વેક્ષણ – મેરા શહેર મેરી પહેચાન ૨૦૨૪” અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છ વોર્ડ સ્પર્ધામાં નોર્થ ઝોન માં આવેલ શ્રીમતી એસ. એચ. ગજેરા શાળા, કતારગામ ને સ્વચ્છ સ્કૂલ કેટેગરી માં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે, આવી શ્રેષ્ઠ કામગરી બદલ નાયબ આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બદલ શાળા ના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન પાઠવવમાં આવ્યા હતા.
Post Views: 30