Event

સ્વયં શિક્ષક દિન.

શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ, સુરત ખાતે સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સંભાળી અને વર્ગખંડમાં શિક્ષણકાર્યનો અનુભવ મેળવ્યો હતો.  કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોની જેમ શિસ્તબદ્ધ રીતે વર્ગખંડમાં જઈ વિવિધ વિષયોના પાઠ ભણાવ્યા.

સ્વયં શિક્ષક દિન. Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 80 મો સ્વતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં મહેમાનશ્રીઓ ધ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મહેમાન પદે, કતારગામ વોર્ડ નં-7 નાં કોર્પોરેટર ઈશ્વરભાઈ નારોલા, જહાંગીરપુરા-વરીયાવનાં વોર્ડ નં-1 નાં કોર્પોરેટર શ્રીમતી ભાવીશાબેન પટેલ અને અનિલભાઈ જૈન, બાયસીકલ મેયર ઓફ સુરત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા એક

ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. Read More »

દેશભક્તિગીત સ્પર્ધા

ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના એક ભાગરૂપે તા.13-08-2026 ને ગુરુવારના રોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતની રજૂઆત ખૂબ જ જુસ્સાપૂર્વક કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતમાં તાલબધ્ધ અને ભાવસભર રજૂઆતથી બધા જ વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુવાળ જોવા મળતો હતો. કાર્યક્રમ

દેશભક્તિગીત સ્પર્ધા Read More »

સંસ્કૃત દિવસ (ગીતા શ્લોકગાન સ્પર્ધા)

તા. ૧૧/૦૮/૨૬ ના રોજ સંસ્કૃત દિવસ નિમિત્તે ગીતા શ્લોકગાન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ સંસ્કૃત શ્લોકનું  લયબધ્ધ ગાન કર્યું હતું. વિદ્યાર્થીઓના ઉચ્ચાર, સ્વર અને આત્મવિશ્વાસથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. દરેક સ્પર્ધકની રજૂઆતમાં મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. શ્લોકના શુધ્ધ ઉચ્ચારણ,

સંસ્કૃત દિવસ (ગીતા શ્લોકગાન સ્પર્ધા) Read More »

Debate Competition

૮મી ઓગસ્ટએ ભારતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ મુંબઈમાં મહાત્મા ગાંધીએ અંગ્રેજ ભારત છોડો આંદોલન શરૂ કર્યું. આ દિવસને ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ કે ભારત છોડો આંદોલન દિન કહે છે. જેમાં ગાંધીજીએ ‘કરેંગે યા મરેંગે’ નો નારો આપ્યો હતો. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિન નિમિત્તે વિશેષ

Debate Competition Read More »