E-NEWSLETTER-JUNE 2026
E-NEWSLETTER-JUNE 2026 Read More »
આજે ગજેરા વિદ્યા ભવન, કતારગામ ખાતે ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મનસુખભાઈ નારિયા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય વક્તાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા ચંદ્રયાન-3 મિશન, તેના સફળ પ્રક્ષેપણ, ઉદ્દેશો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ભારતના
ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે સેમિનારનું આયોજન Read More »
વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન તા. 10/07/2026 ના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કતારગામ ખાતે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિશ્વ વસ્તી દિનનું મહત્વ, વસ્તી વૃદ્ધિના પડકારો તથા જનજાગૃતિ અંગે જ્ઞાન અને જાગૃતિ વધારવાનો હતો. આ સ્પર્ધામાં ધોરણ 12
વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન. Read More »
શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને શિસ્તની ભાવના વિકસે તે હેતુથી ભવ્ય ઇન્વેસ્ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૩૪ વિદ્યાર્થીઓએ વિવિધ હોદ્દાઓ માટે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની યોગ્યતા, નેતૃત્વ ક્ષમતા, શિસ્ત અને જવાબદારીને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગીના અંતે પટેલ વેદની હેડ બોય તરીકે તથા સાવલિયા
Investiture Ceremony Read More »
ફાધર્સ ડે નિમિત્તે શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશેષ ઉજવણીનું આયોજનકરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓ વચ્ચેના પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસના સંબંધને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે વાલીઓ માટે વોલીબોલ સ્પર્ધા, ચેસ સ્પર્ધા તેમજ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓએ ઉત્સાહપૂર્વક તમામ સ્પર્ધાઓમાં
ફાધર્સ ડે, યોગ દિવસઉજવણી Read More »