MONTHLY E-NEWS JULY-2026
MONTHLY E-NEWS JULY-2026 Read More »
રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસ નો પવિત્ર તહેવાર છે આવી પરંપરાઓ આપણને સંગઠન સંબંધો અને સૌહાર્દના મૂલ્યો શીખવે છે જે થકી ધોરણ : 1 અને 2 ના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી તેમજ ધોરણ : 3 થી 5 માં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . શિક્ષકો દ્વારા સૌને રક્ષાબંધન નું
અંધારાની આંખમાં અજવાળાને આંજીએ. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે, અંધકાર રૂપી દુર્ગુણો પ્રકાશરૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં ‘દીપ’ એટલે ‘દીવડો’ અને ‘આવલી’ એટલે હારમાળા. જેને દીવાની
DIWALI CELEBRATION Read More »