વર્ષ 2026 પ્રવેશોત્સવ કાર્યક્રમ
તા. 08/06/2026ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધોરણ–9ના વિદ્યાર્થીઓ માટે વેલકમ સ્કૂલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવું, તેમને શાળાના વાતાવરણથી પરિચિત કરાવવું તેમજ અભ્યાસ પ્રત્યે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
વર્ષ 2026 પ્રવેશોત્સવ કાર્યક્રમ Read More »
