Event

ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે સેમિનારનું આયોજન

આજે ગજેરા વિદ્યા ભવન, કતારગામ ખાતે ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મનસુખભાઈ નારિયા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય વક્તાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા ચંદ્રયાન-3 મિશન, તેના સફળ પ્રક્ષેપણ, ઉદ્દેશો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ભારતના

ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે સેમિનારનું આયોજન Read More »

વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન.

વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન તા. 10/07/2026 ના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કતારગામ ખાતે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિશ્વ વસ્તી દિનનું મહત્વ, વસ્તી વૃદ્ધિના પડકારો તથા જનજાગૃતિ અંગે જ્ઞાન અને જાગૃતિ વધારવાનો હતો. આ સ્પર્ધામાં ધોરણ 12

વિશ્વ વસ્તી દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન. Read More »

Investiture Ceremony

શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને શિસ્તની ભાવના વિકસે તે હેતુથી ભવ્ય ઇન્વેસ્ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૩૪ વિદ્યાર્થીઓએ વિવિધ હોદ્દાઓ માટે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની યોગ્યતા, નેતૃત્વ ક્ષમતા, શિસ્ત અને જવાબદારીને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગીના અંતે પટેલ વેદની હેડ બોય તરીકે તથા સાવલિયા

Investiture Ceremony Read More »

ફાધર્સ ડે, યોગ દિવસઉજવણી

ફાધર્સ ડે નિમિત્તે શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશેષ ઉજવણીનું આયોજનકરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓ વચ્ચેના પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસના સંબંધને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે વાલીઓ માટે વોલીબોલ સ્પર્ધા, ચેસ સ્પર્ધા તેમજ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓએ ઉત્સાહપૂર્વક તમામ સ્પર્ધાઓમાં

ફાધર્સ ડે, યોગ દિવસઉજવણી Read More »

Union Budget Day ની ઉજવણી.

તા.01/02/2026 ના રોજ આપણા દેશનું અંદાજપત્ર આપણા નાણામંત્રી નિર્મલા સીથારામન ધ્વારા બહાર પાડવામાં આવશે. તે નિમિત્તે અમારી શાળામાં તા.31/01/2026 ના રોજ “Union Budget Day” વિષય પર જૂથચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ જૂથચર્ચામાં વિદ્યાર્થીઓએ શિક્ષણક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર વગેરે ક્ષેત્રના બજેટ વિશે માહિતી મેળવી હતી. આ અંગે

Union Budget Day ની ઉજવણી. Read More »

ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા સેમિનાર

22/01/2026 (ગુરુવાર) ના રોજ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે શ્રી સાજન શાહ “ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા” ધ્વારા મેમરી તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો કરવા અને વ્યવહારિક ઉકેલો ધ્વારા તેમની એકાગ્રતાને વધારવા અને અભ્યાસની આદતોને વિકસાવવામાં મદદરૂપ છે. શ્રી સાજન શાહે કેવી રીતે સુધારેલ એકાગ્રતા

ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા સેમિનાર Read More »