Event

વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી

આજરોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગ્રાહકને લગતા કાયદાની સમજ મેળવે તે અંગે જાગૃત થાય અને ગ્રાહકની હક અને ફરજોથી અવગત થાય તથા પોતાના જીવનમાં ગ્રાહકની જવાબદારીઓ

વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી Read More »

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. દિલ્લીપ પટેલ અને પ્રો. ધ્રુવાંગ દેસાઈ ઉપસ્થિત રહીને વિજ્ઞાન પ્રવાહના Aઅને B બંને ગ્રુપ માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની કારકિર્દી અંગેની માહિતી રજૂ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર. Read More »

રંગોત્સવ અને SSE ની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ.

શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વર્ષ 2025 માં “રંગોત્સવ સેલિબ્રેશન” મુંબઈ દ્વારા વિવિધ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ 11 પ્રકારની સ્પર્ધામાં 78 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 20 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જેમાં 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 5 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ, 4 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ અને આર્ટ

રંગોત્સવ અને SSE ની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ. Read More »