પ્રવૃતિમય શિક્ષણ
કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. શિક્ષકો બાળકના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય અને દેશનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખુબજ જરૂરી છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.બાળક શાળામાં કે શાળાની બહાર પ્રવૃત્તિઓ ભાગ લેતો હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં […]