October 2023

વન્યજીવો પૃથ્વીનું આભૂષણ છે.

વન્ય સૃષ્ટિના પ્રાણીઓ આપણા જીવન અને પર્યાવરણ સાથે આદિકાળથી જોડાયેલા છે. પ્રાણીઓ આપણા જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે. મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. તે આપણા પર્યાવરણ સંવર્ધક છે. દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે કે જીવન ટકાવવા માટે ખોરાક મેળવવા અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. આપણું જીવન ટકાવી રાખવા માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે […]

વન્યજીવો પૃથ્વીનું આભૂષણ છે. Read More »

“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

ભારતની આઝાદી નો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવવા અનેક ક્રાંતિકારી, શૂરવીરોએ તન, મન અને ધનનું બલિદાન આપી પોતાનું સર્વત્ર ન્યોછાવર કરી દીધું હતું અને ભારત માતાને ગુલામી માંથી મુક્તિ અપાવી. જેમાં સૌથી મહત્વનો ભાગ મહાત્મા ગાંધી આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાની લડતે ભારતને દુનિયાના નકશા પર

“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી Read More »