E-NEWS LETTER -DECEMBER-2023
E-NEWS LETTER -DECEMBER-2023 Read More »
તા.22/01/24 સોમવારનાં રોજ ગજેરા વિદ્યાભવનમાં વિશાળ એસેમ્બલી હોલમાં ધોરણ 8,9,11 વિધાર્થીઓ અને વિધાર્થીની રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. જેમાં મહાઆરતીમાં પૂજાની થાળીમાં કંકુ,ચોખા,ફૂલ, મોતી,દીવડાથી,મીઠાઈ વગેરેથી શણગારવામાં આવી વિધાર્થીનીઓ પોતાના ઘરેથી પૂજાની થાળી તૈયાર કરીને લાવી હતી,હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા,વિધાર્થીઓ મંદિરના ચિત્રવાળી ધ્વજા ફરકાવામાં આવી હતી.રામ-લક્ષ્મણ-જાનકીની જય,જય મહાવીર ઘોષથી સમગ્ર વાતાવરણ
ગજેરા વિદ્યાભવનમાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. Read More »
આજરોજ 15/01/2023 સોમવાર નાં કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં. નેશનલ આર્મી ડે ઉજવવામાં આવેલ તેમાં ધો:- 8 અને 9નાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949 નાં રોજ ભારતનાં છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ ફાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાનાં પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળી
આમ તો ભારતમાં દરેક દિવસ એક તહેવાર છે. અહીની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને કળા નો વારસો અતુલ્ય છે અને તેથી જ અહીંના લોકો પોતાનું જીવન મન ભરીને માણે છે. દરેક તહેવારની પાછળ અનેક રહસ્ય છુપાયેલા હોય છે. જેમકે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ્ય અને આયુર્વેદથી જોડાયેલી દરેક બાબત. ભારતના દરેક રાજ્યોમાં દર વર્ષે ૧૪મી જાન્યુઆરીનો દિવસ મકરસંક્રાંતિના
આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે યુવાદિન સ્વામી વિવેકાનંદના જન્મદિન નિમિતે શાળામાં શાળામાં નિબંધલેખન અને વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ ના મંત્રી અને સહમંત્રી ધ્વારા નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું હતું અને શાળાનાં શિક્ષકશ્રી મહેશભાઈ અને શૈલેશભાઈ ધ્વારા સ્વામી વિવેકાનંદના જીવન વિશે વકૃત્વસ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ બન્ને સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય
યુવા દિન નિમિતે નિબંધલેખન / વકૃત્વસ્પર્ધા કાર્યક્રમ. Read More »
“ના હારના જરૂરી હૈ, ના જીતના જરૂરી હૈ,જિંદગી એક ખેલ હૈ, ઉસે ખેલના જરૂરી હૈ” દરેકના જીવનમાં રમત ગમતનું મહત્વ અમૂલ્ય છે. અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ થાય છે. રમત ગમત સારી રીતે સંતુલિત, માનસિક અને શારીરિક વિકાસ તરફ દોરી જાય છે અને સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવે છે. વિકસતા બાળકો માટે
Sports Meet – 2024 Read More »