“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત”
નવા વર્ષના આપ સહુને વંદન… ડગલે ને પગલે મળે ખુશીઓના સ્પંદન.. નવા વર્ષમાં સર્વે સુખી બની રહો, સર્વે સ્વસ્થ બની રહો, સૌને શુભદ્રષ્ટિ મળે, કોઈને દુઃખ ન મળે તેવી ઉમદા ભાવના સાથે નવા વર્ષના હરખ ભેર વધામણા કરીએ. નવા અરમાનો અને આશાઓ સાથે નવા વર્ષનો સૂર્ય ઉગશે. ખાટા-મીઠા સંભારણા સાથે વર્ષે કયા પત્યું એની ખબર […]
“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત” Read More »