March 2024

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે NCC ની છોકરીઓને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન પદે વી.આર. ભક્ત શિક્ષણ મહાવિદ્યાલયનાં નિવૃત અધ્યાપક ડૉ. અશ્વિનીબેન કાપડિયા, ડૉ. દિલીપભાઈ તરસરીયા, એડવોકેટ હિતેશભાઈ બથવાર અને ડીજીવીસીએલનાં અધિકારીશ્રી કાળુભાઈ પરમાર હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યાં હતાં.         વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ વિવિધ […]

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. Read More »

National Science Day

                     1987 થી દર વર્ષે, મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનના સન્માન માટે 28 મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. સી.વી.રામન જેમને તેમની રામન અસરની શોધમાટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 1986 માં, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીને

National Science Day Read More »