September 2024

“દાદા-દાદી એટલે સંસ્કારો અને સંસ્કૃતિનું સિંચન કરનાર એક અનમોલ રત્ન”

“જૂની રીત ને નવો માર્ગ, સંસ્કારોનું સિંચન ને અઢળક વ્હાલ, જેની ધૂંધળી આંખોમાં છલકાતો પ્રેમ, કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી, વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ, પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે દાદા-દાદી” કહેવાય છે કે વિતેલા દિવસો ક્યારેય પાછા નથી આવતા…. પરંતુ આવે છે ચોક્કસ આવે છે દાદા-દાદી પોતાના સંતાનોના સંતાનો મેળવી પોતાનું બાળપણ પાછું મેળવે […]

“દાદા-દાદી એટલે સંસ્કારો અને સંસ્કૃતિનું સિંચન કરનાર એક અનમોલ રત્ન” Read More »

શિક્ષક સરસ્વતીનો ઉપાસક

શિક્ષક એ દીવો છે, જે પોતે પ્રજ્વલિત રહીને અન્યને પ્રકાશ આપે છે.   કહેવાય છે કે બાળકના જીવનમાં માતા પછી બીજા ક્રમે શિક્ષકનું સ્થાન હોય છે. એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે એટલે જ શિક્ષકને માસ્તર પણ કહેવાય છે. માતા-પિતા જીવન આપે છે, જ્યારે જીવન જીવવાની કળા તો ફક્ત શિક્ષક જ શીખવાડી શકે છે.

શિક્ષક સરસ્વતીનો ઉપાસક Read More »