October 2024

Plant A Smile Campaign by Sunita’s Makerspace

“નઈ સોચ, નઈ પહેલ” “હે માનવ! થોડી દયા તો જાત પર કર, બચાવી લે પર્યાવરણ, ન તો ખુદ નો અંત કર, પશી, પક્ષી, વૃક્ષો પર થોડો રહેમ કર, મુલ્યવાન પ્રકૃતિને જાળવવાનો આરંભ તો કર…” કવિ શ્રી ઉમાશંકર જોશી એ પર્યાવરણ વિશે સુંદર પંક્તિની રચના કરી છે. “વિશાળતા એ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે,

Plant A Smile Campaign by Sunita’s Makerspace Read More »

Debate on Plastic Pollution

તા.07-10-2024 ન રોજ ગજેરા વિદ્યાભવન ખાતે Plant a Smile થિમ પર પ્લાસ્ટીક પ્રદુષણ વિષય સંદર્ભે એક દીબેતનું આયોજન કરવામાં આવ્યું હતું. દીબેતમાં કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડિબેટમાં પૃથ્વીને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે લેવાના પગલાં ઉપર વિદ્યાર્થીઓએ પોતાનાં વિચારો અભિવ્યક્ત કાર્ય હતાં. ડિબેટમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ ડિબેટને સફળ બનાવી હતી.

Debate on Plastic Pollution Read More »

YOGA, LAUGHTER SHOW/ RANGOLI MAKING/ UP CYCLING WORKSHOP

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.06-10-2024 ના રોજ Plant a Smile થિમ પર તમામ ધોરણનાં વાલીઓ માટે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ ધ્વારા સાહિત્ય અને સંસ્કૃતિક ભાથું પીરસ્યું હતું. હાસ્યની સાથે સાથે પર્યાવરણનું જતન કેવી રીતે કરવું પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો. પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવવા યોગ

YOGA, LAUGHTER SHOW/ RANGOLI MAKING/ UP CYCLING WORKSHOP Read More »

Decorate Garba Pots with eco-friendly

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.05-10-2024 નાં રોજ Plant a smile થિમ પર બાળકોની બાળપ્રતિભા બહાર લાવવા માટે એક નવરાત્રી અંતર્ગત મટકી-ગરબા ડેકોરેશન એક્ટીવીટી કરવામાં આવી હતી. જેમાં 50 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અવનવી મટકી-ગરબા તૈયાર કર્યા હતાં. બાળકોને આ પરંપરાગત મટકીઓમાંથી ગરબાને શણગારવાની ખૂબ જ મઝા પડી હતી. બાળકોએ ઈકો ફ્રેન્ડલી મટીરીયલ્સનો ઉપયોગ

Decorate Garba Pots with eco-friendly Read More »