Posters for a Plastic-Free Planet
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.04/10/2024 નાં રોજ Plant a Smile થિમ પર એક પોસ્ટર મેકિંગ એક્ટીવીટી કરવામાં આવી હતી. આ એક્ટીવીટીમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવ અને પ્લાસ્ટીકનો થતો ઉપયોગ બંધ કરવા સંબંધ પોસ્ટરો તૈયાર કરી પર્યાવરણને બચાવવાનો પ્રયત્નો કાર્ય હતાં. વિદ્યાર્થીઓએ જુદા-જુદા વિચારો પર ખૂબ જ રસપ્રદ પોસ્ટરો બનાવ્યા હતાં. આ એક્ટીવીટીમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો […]
Posters for a Plastic-Free Planet Read More »