WORLD AIDS DAY
ગજેરા વિદ્યાભવન ખાતે તા.30-11-2024 નાં રોજ “વર્લ્ડ એઈડ્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-10 નાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેમણે એઈડ્સ રોગનો પરિચય, ઉદ્ભવ, થવાના કારણો તથા તેને અટકાવવાનાં ઉપાયો વગેરે જેવા વિષયોનું સ્માર્ટ પેનલ ધ્વારા વિડીયો-ફોટોગ્રાફ ધ્વારા પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રોતા વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો અને મુંઝવતાં […]