ANNUAL SPORTS MEET 2025
ગજેરા વિદ્યાભવન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને સક્રિય કરવા માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોમાં માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ થાય. તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને મિત્રતા, ટીમવર્ક, શિસ્ત જેવા ગુણો વિકસે. તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળે એ ભાવનાથી તા.09/01/2025 ના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવસની બધા જ […]
ANNUAL SPORTS MEET 2025 Read More »