Decorate Garba Pots with eco-friendly

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.05-10-2024 નાં રોજ Plant a smile થિમ પર બાળકોની બાળપ્રતિભા બહાર લાવવા માટે એક નવરાત્રી અંતર્ગત મટકી-ગરબા ડેકોરેશન એક્ટીવીટી કરવામાં આવી હતી. જેમાં 50 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અવનવી મટકી-ગરબા તૈયાર કર્યા હતાં. બાળકોને આ પરંપરાગત મટકીઓમાંથી ગરબાને શણગારવાની ખૂબ જ મઝા પડી હતી. બાળકોએ ઈકો ફ્રેન્ડલી મટીરીયલ્સનો ઉપયોગ કરીને નવા-નવા શેપ બનાવી પર્યાવરણની સાથે જીવસૃષ્ટિને કેવી રીતે બચાવી શકાય તેનો સંદેશો પૂરો પાડયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *