ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ઈન્ટર સ્કુલ કોમ્પિટિશન યોજાય.
12મી જાન્યુઆરી 2025 ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 162 મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ઈન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ટેલેન્ટ હન્ટ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુદી જુદી શાળાઓમાંથી 153 વિદ્યાર્થીઓ અને ગજેરા વિદ્યાભવનના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકો તેમના વાલીઓ સાથે […]
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ઈન્ટર સ્કુલ કોમ્પિટિશન યોજાય. Read More »