E-NEWS DECEMBER-2024
E-NEWS DECEMBER-2024 Read More »
12મી જાન્યુઆરી 2025 ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 162 મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ઈન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ટેલેન્ટ હન્ટ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુદી જુદી શાળાઓમાંથી 153 વિદ્યાર્થીઓ અને ગજેરા વિદ્યાભવનના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકો તેમના વાલીઓ સાથે
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ઈન્ટર સ્કુલ કોમ્પિટિશન યોજાય. Read More »
ગજેરા વિદ્યાભવન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને સક્રિય કરવા માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોમાં માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ થાય. તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને મિત્રતા, ટીમવર્ક, શિસ્ત જેવા ગુણો વિકસે. તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળે એ ભાવનાથી તા.09/01/2025 ના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવસની બધા જ
ANNUAL SPORTS MEET 2025 Read More »
રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે.
રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય Read More »
તા-4/1/2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ સમારોહ શનિવારના રોજ રાજકોટ ખાતે એથ્લેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયો હતો. ગત વર્ષ ખેલ મહાકુંભ 2.0 માં ગુજરાત રાજ્યમાં કુલ 71 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ગજેરા વિદ્યાભવન કતારગામના વિદ્યાર્થીઓએ 402 પોઈન્ટ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગજેરા
ખેલમહાકુંભ 2.0 માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગજેરા વિધાભવન પ્રથમ નંબરે. Read More »