Gajeravidyabhavan - Gujarati

United nation Day (IIMUN)

શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન મા. & ઉ.મા.શાળા કતારગામ ખાતે તા.24-10-2024 “સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્થપનાદિન” નિમિતે “વિશ્વશાંતિ” વિષય ઉપર MUN  ફોરમેટમાં ડિબેટ યોજવામાં આવી હતી. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે અંકુર વિદ્યાભવનના આચાર્યશ્રી કેવલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. ડિબેટમાં ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિશ્વનાં જુદા-જુદા દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ શાંતિ લાવવા માટેનાં નવા વિચારો રજૂ કર્યા હતાં. […]

United nation Day (IIMUN) Read More »

Plant A Smile Campaign by Sunita’s Makerspace

“નઈ સોચ, નઈ પહેલ” “હે માનવ! થોડી દયા તો જાત પર કર, બચાવી લે પર્યાવરણ, ન તો ખુદ નો અંત કર, પશી, પક્ષી, વૃક્ષો પર થોડો રહેમ કર, મુલ્યવાન પ્રકૃતિને જાળવવાનો આરંભ તો કર…” કવિ શ્રી ઉમાશંકર જોશી એ પર્યાવરણ વિશે સુંદર પંક્તિની રચના કરી છે. “વિશાળતા એ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે,

Plant A Smile Campaign by Sunita’s Makerspace Read More »

Debate on Plastic Pollution

તા.07-10-2024 ન રોજ ગજેરા વિદ્યાભવન ખાતે Plant a Smile થિમ પર પ્લાસ્ટીક પ્રદુષણ વિષય સંદર્ભે એક દીબેતનું આયોજન કરવામાં આવ્યું હતું. દીબેતમાં કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડિબેટમાં પૃથ્વીને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે લેવાના પગલાં ઉપર વિદ્યાર્થીઓએ પોતાનાં વિચારો અભિવ્યક્ત કાર્ય હતાં. ડિબેટમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ ડિબેટને સફળ બનાવી હતી.

Debate on Plastic Pollution Read More »