દીપોનો પાવન પર્વ દીપોત્સવ
ભારત અને ઉત્સવોનો ગાઢ નાતો છે. ઉત્સવો એ ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. તહેવારો એ આપના જીવનને ઉમંગથી ભરી દે છે. તહેવારો એ આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ છે. આવો જ આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ઉજાસનો તહેવાર એટલે ‘દિવાળી’. દિવાળીનો ઉત્સવ અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ એમ સાત દિવસ ઉજવાય […]
દીપોનો પાવન પર્વ દીપોત્સવ Read More »