Education

Mobile App competition

Mobile App competition 11 December ના રોજ શાળામાં Mobile App Competition નુંઆયોજન કરવામાં આવ્યું હતું. એપ વાસ્તવમાં એક પ્રકારનું કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે, અને હવે સામાન્ય રીતે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ ઉપકરણો પર ઉપયોગમાં લેવાતી ખૂબ જ નાની એપ્લિકેશનનો સંદર્ભ આપે છે. જ્યારે એપ સ્ટોર મૂળ રૂપે લોંચ કરવામાં આવ્યો ત્યારે લગભગ 500 એપ્સ હતી, એટલે કે અત્યાર સુધી રિલીઝ […]

Mobile App competition Read More »

Career awareness program.

આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામમાં કેરીયર અવરનેસકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ICICI કંપનીના સેક્રેટરી (CS)જોષી ઈશાની ધ્વારા ધોરણ-12 નાં વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઈચ્છીત જગ્યાએ કારકિર્દીનું ઘડતર થાય તેવિષે મુંજવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાંઆચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝરશ્રી કિશોરભાઈ જસાણી અને ધારાબેનનો સહયોગ પ્રાપ્ત થયો હતો તથા કાર્યક્રમની આભારવિધી

Career awareness program. Read More »

બાળવાર્તા સ્પર્ધા

બાળકને મન વાર્તા એ રંગીન કલ્પનામાં નહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્દભુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. બાળકોને મન વાર્તાએ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે અને એ આનંદથી જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને

બાળવાર્તા સ્પર્ધા Read More »

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજે 22 મી જુલાઈ એટલે ચંદ્રયાન-2 લોન્ચ ડે ની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં નિવૃત આચાર્ય અને મોટીવેટર શ્રી મનસુખ નારિયાએ બાળકોને ચંદ્રની સફર કરાવી હતી જેમાં બાળકોને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનયુક્ત માહિતી પૂરી પાડી હતી. ચંદ્રયાન-2 થી 3 ની સફર તથા તેનાં હેતુઓ અને કઈ

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ Read More »