બાળવાર્તા સ્પર્ધા
બાળકને મન વાર્તા એ રંગીન કલ્પનામાં નહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્દભુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. બાળકોને મન વાર્તાએ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે અને એ આનંદથી જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને […]