Event

ARMY DAY

આજરોજ 15/01/2023 સોમવાર નાં કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં. નેશનલ આર્મી ડે ઉજવવામાં આવેલ તેમાં ધો:- 8 અને 9નાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949 નાં રોજ ભારતનાં છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ ફાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાનાં પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળી […]

ARMY DAY Read More »

National Mathematics Day

ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે “રાષ્ટ્રીય ગણિત દિવસ” ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર ચાલો, જાણીએ કે ગણિતશાસ્ત્રી

National Mathematics Day Read More »

NATIONAL FARMER DAY

આજે આખા દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવીરહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે 23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? હકીકતમાં ભારતના 5 માં વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ

NATIONAL FARMER DAY Read More »

Mobile App competition

Mobile App competition 11 December ના રોજ શાળામાં Mobile App Competition નુંઆયોજન કરવામાં આવ્યું હતું. એપ વાસ્તવમાં એક પ્રકારનું કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે, અને હવે સામાન્ય રીતે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ ઉપકરણો પર ઉપયોગમાં લેવાતી ખૂબ જ નાની એપ્લિકેશનનો સંદર્ભ આપે છે. જ્યારે એપ સ્ટોર મૂળ રૂપે લોંચ કરવામાં આવ્યો ત્યારે લગભગ 500 એપ્સ હતી, એટલે કે અત્યાર સુધી રિલીઝ

Mobile App competition Read More »