Event

સંસ્કૃત દિવસની ઉજવણી

1969 માં, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી, કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસ ઉજવવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. ત્યારથી શ્રાવણની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ દિવસે પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર શરૂ થતું હતું. આ દિવસે વેદ પાઠ શરૂ થતા હતા […]

સંસ્કૃત દિવસની ઉજવણી Read More »

ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે

ગજેરા વિદ્યાભવન કતારગામનાં ધોરણ-12 કોમર્સના 50 જેટલાં વિદ્યાર્થીઓ આજરોજ કતારગામ સ્થિત અખંડ આનંદ કો-ઓપરેટીવ બેંકની મુલાકાતે ગયા હતા. વિદ્યાર્થીઓને બેંક વિશેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તથા તેના વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં બેંકના મેનેજર દ્વારા બેંકમાં ચાલતી વિવિધ કામગીરી તથા ખાતું કેવી રીતે ખોલાવાય, NEFT, RTGS, લોન અંગે

ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે Read More »

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 7310 રાખડી અને લાગણી ભર્યા પત્ર દ્વારા બોર્ડર પરનાં વીર જવાનોને પ્રેમ અને રક્ષા કવચ.

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સનાં વિદ્યાર્થીઓ દ્વારા 15 મી ઓગષ્ટ અને રક્ષાબંધનનો સમન્વય કરતી દેશભક્તિ અને બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અદા કરતી એક પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ કરી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ કુલ 7310 લાગણીભર્યા પત્ર લખી સાથે-સાથે રાખડી કવરમાં પેક કરી દેશની રક્ષા કરતાં વીર જવાનો માટે ભારતની બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ પ્રવૃતિમાં માત્ર

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 7310 રાખડી અને લાગણી ભર્યા પત્ર દ્વારા બોર્ડર પરનાં વીર જવાનોને પ્રેમ અને રક્ષા કવચ. Read More »

NCC ના કેમ્પની સફળતા.

ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીનીઓ 6 ગુજરાત ગર્લ્સ બટાલીયન NCC કેમ્પ માટે રાજપીપળા મુકામે તા.04-08-2023 થી 13-08-2023 સુધી 10 દિવસ માટે 23 વિદ્યાર્થીનીઓ ગઈ હતી. આ કેમ્પમાં 10 દિવસ સુધી રહીને જીવનશૈલીતથા જરૂરી ટ્રેનિંગ મેળવી હતી જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થઈ હતી તે ઉપરાંત રાઈફલ શુટીંગ, ટ્રેકિંગ તથા થિયરીકલ વિષયોની પણ સમજ આપવામાં આવી

NCC ના કેમ્પની સફળતા. Read More »

૭૭ મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી.

૭૭ મો આઝાદીનો મહોત્સવ ગજેરા વિધાભવન કતારગામ ખાતે આઝાદી પર્વની આન-બાન-શાનથી ૧૫મી ઓગષ્ટની ઉજવણીનાં ભાગરૂપે  આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫મી ઓગષ્ટનાં રોજ ધ્વજવંદન કાર્યક્ર્મમાં માનવંતા મહેમાનશ્રી, ગજેરા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે-સાથે શાળાનાં જ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત પર વિવિધ ડાન્સ તથા મ્યુઝીકની વિવિધ કૃતિઓ રજુ

૭૭ મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા.

આજરોજ તા.14/8/23 સોમવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરાવિધાભવનમાં દેશ-ભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8,9 નાં 28 બાળકોએ ભાગ લીધેલ હતો. ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં

દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »