Career awareness program.
આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામમાં કેરીયર અવરનેસકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ICICI કંપનીના સેક્રેટરી (CS)જોષી ઈશાની ધ્વારા ધોરણ-12 નાં વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઈચ્છીત જગ્યાએ કારકિર્દીનું ઘડતર થાય તેવિષે મુંજવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાંઆચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝરશ્રી કિશોરભાઈ જસાણી અને ધારાબેનનો સહયોગ પ્રાપ્ત થયો હતો તથા કાર્યક્રમની આભારવિધી […]
Career awareness program. Read More »