દેશભક્તિ ગીત સ્પર્ધા.
આજરોજ તા.14/8/23 સોમવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરાવિધાભવનમાં દેશ-ભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8,9 નાં 28 બાળકોએ ભાગ લીધેલ હતો. ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં […]
દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »