SEC. & H.SEC.SECTION

YOGA, LAUGHTER SHOW/ RANGOLI MAKING/ UP CYCLING WORKSHOP

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.06-10-2024 ના રોજ Plant a Smile થિમ પર તમામ ધોરણનાં વાલીઓ માટે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ ધ્વારા સાહિત્ય અને સંસ્કૃતિક ભાથું પીરસ્યું હતું. હાસ્યની સાથે સાથે પર્યાવરણનું જતન કેવી રીતે કરવું પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો. પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવવા યોગ […]

YOGA, LAUGHTER SHOW/ RANGOLI MAKING/ UP CYCLING WORKSHOP Read More »

PLANT A SMILE

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે Plant a Smile થીમ અંતર્ગત આ નવરાત્રીનાં પ્રથમ દિવસે માં અંબાની આરાધનાં ભવ્ય આરતી ધ્વારા કરવામાં આવી હતી તેમજ એક ગાયત્રી હવન પણ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં વિદ્યાર્થી પ્રતિનિધિમંડળે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું જતન થાય અને વાતાવરણમાં હકારાત્મક વલણ ઉભું થાય તથા એક જૂથ ભાવના

PLANT A SMILE Read More »

હિન્દી દિવસની ઉજવણી.

હિન્દી દિવસની ઉજવણ ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે બે દિવસ સુધી સર્વોએ હિન્દી ભાષામાં જ વાતચીત કરવામાં આવી હતી.આ ઉપરાંત હિન્દી દિવસ તા.14-09-2024 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેના માટે હિન્દી ભાષામાં અલગ-અલગ કૃતિઓ રાખવામાં આવેલ હતી. જેમાં હિન્દી ભાષાનો ઉદભવ, વિકાસ, હિન્દી સાહિત્યના ઈતિહાસ વિશે

હિન્દી દિવસની ઉજવણી. Read More »