PLANT A SMILE
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે Plant a Smile થીમ અંતર્ગત આ નવરાત્રીનાં પ્રથમ દિવસે માં અંબાની આરાધનાં ભવ્ય આરતી ધ્વારા કરવામાં આવી હતી તેમજ એક ગાયત્રી હવન પણ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં વિદ્યાર્થી પ્રતિનિધિમંડળે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું જતન થાય અને વાતાવરણમાં હકારાત્મક વલણ ઉભું થાય તથા એક જૂથ ભાવના […]