રાખી મેકિંગ સ્પર્ધા
હિદું ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે.ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે.રક્ષાબંધન એક એવો તહેવાર છે તે દેશનાં તમામ રાજ્યોમાં ઉજવવામાં આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની ઓળખ એકતામાં વિવિધતા છે.ભાઈની જમણી કલાઈ પર રક્ષા સૂત્ર બાંધીને દ્રષ્ટ અને અદ્રષ્ટ વિધ્નોથી ભાઈની રક્ષાની કામના કરે છે.ભારતમાં રક્ષાબંધનનો તહેવારતમામ રાજ્યોમાં […]
રાખી મેકિંગ સ્પર્ધા Read More »