Uncategorized

“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

ભારતની આઝાદી નો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવવા અનેક ક્રાંતિકારી, શૂરવીરોએ તન, મન અને ધનનું બલિદાન આપી પોતાનું સર્વત્ર ન્યોછાવર કરી દીધું હતું અને ભારત માતાને ગુલામી માંથી મુક્તિ અપાવી. જેમાં સૌથી મહત્વનો ભાગ મહાત્મા ગાંધી આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાની લડતે ભારતને દુનિયાના નકશા પર […]

“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી Read More »

ગણેશોત્સવ

“એકદંત તુજ નો અતિ ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ, હરણ કરી આજ્ઞાનું, કાપે ભવના પાશ, નિરાકાર સાકાર તું, નિર્ગુણ સગુણ-ગુણેશ, નિરાધા આધાર તું સર્વાધાર ગણેશ” તહેવારો એ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે. જે આપણે સંસ્કૃતિનું જીવંત રાખે છે. કાકા સાહેબ કાલેલકરે તો કહ્યું છે કે, “તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણી સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને

ગણેશોત્સવ Read More »

ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ

“ગોકુળ જેનું ગામ છે, રંગ જેનો શ્યામ છે, બંસરી વગાડે છે, રાસ રચાવે છે યશોદા દેવકી જેમની મૈયા, એવા અમારા કૃષ્ણ કનૈયા..”   ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પર્વ, તહેવાર અને ઉત્સવની વણઝાર યુગોથી ચાલતી આવી છે. તેને લઈને આપણી જુગ જૂની પરંપરાઓ આજ સુધી જળવાઈ રહી છે. દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે.

ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ Read More »

શિક્ષક દિન

“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે  દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન  (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ

શિક્ષક દિન Read More »