Uncategorized

જગતનો તાત – ખેડૂત

“જગત પાંગળુ તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર, જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર” પ્રાચીનકાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્રિ શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી તેનો મોટો […]

જગતનો તાત – ખેડૂત Read More »

Cloud computing Day

આજરોજ 2 DECEMBERના રોજ શાળામાં CLOUD COMPUTING COMPETITION નું PPT સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ ડેટા અને સોફ્ટવેરને ઇન્ટરનેટ પર સ્ટોર કરવા અને અભિગમ કરવા માટે થાય છે. આનો અર્થ એ છે કે હવે આપણે આપણા કમ્પ્યુટર, સ્માર્ટફોન, અને અન્ય

Cloud computing Day Read More »

દીપોનો પાવન પર્વ દીપોત્સવ

ભારત અને ઉત્સવોનો ગાઢ નાતો છે. ઉત્સવો એ ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. તહેવારો એ આપના જીવનને ઉમંગથી ભરી દે છે. તહેવારો એ આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ છે. આવો જ આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ઉજાસનો તહેવાર એટલે ‘દિવાળી’. દિવાળીનો ઉત્સવ અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ એમ સાત દિવસ ઉજવાય

દીપોનો પાવન પર્વ દીપોત્સવ Read More »