Uncategorized

Annual Prize Distribution Ceremony 2023-24

“મુશ્કિલ નહી હૈ કુછ દુનિયામે, તુ જરા હિંમત તો કર, ખ્વાબ બદલેંગે હકીકત મે, તું જરા કોશિશ તો કર”   બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અનમોલ ભેટ છે. આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જ જન્મે છે. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની

Annual Prize Distribution Ceremony 2023-24 Read More »

‘નારી એક અભિવ્યક્તિ અનેક’

“તારી ઉતંગ ઉડાન આગળ, ગગન પણ ઠીંગણું ભાસે, તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે.” “યંત્ર નાર્યસ્તુ, પૂજ્યન્તે, રમન્તે દેવતા” અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. તેથી જ કહેવાયું છે કે “નારી તું નારાયણી” આપણા વૈદિક શાસ્ત્રે આહવાહન કર્યુ છે કે, નારી શક્તિ રાષ્ટ્રને દિશા અને ગતિ આપવા

‘નારી એક અભિવ્યક્તિ અનેક’ Read More »

મહાશિવરાત્રી

માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. દરેક તહેવારની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું હોય છે. એવો જ એક પવિત્ર પર્વ છે મહાશિવરાત્રી. દેવાધી દેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે.  તેમાં પણ મહા

મહાશિવરાત્રી Read More »

વિજ્ઞાન દિવસ

આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન યુગમાં અનેક વૈજ્ઞાનિક શોધો થઈ છે. તેણે આપનું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે જ્યાં જોઈએ ત્યાં વિજ્ઞાનની અજાયબીઓ જોવા મળે છે. વીજળી, કોમ્પ્યુટર, બસ, ટ્રેન, ટેલીફોન, મોબાઈલ આ બધું વિજ્ઞાનની ભેટ છે. તબીબી વિજ્ઞાને

વિજ્ઞાન દિવસ Read More »