Uncategorized

રંગીલી નાતાલ

ભારત એક સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ભૂમિ છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેની ધરતીમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. દેશમાં ઉજવાતા વિવિધ તહેવારો તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું સાચું અભિવ્યક્તિ છે અને દરેક તહેવાર પોતાનું આગવું અને વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ પ્રેમ, દયા, મિત્રતા અને સમર્પણની તહેવાર એટલે નાતાલ. નાતાલ એ ખ્રિસ્તી લોકોનો સૌથી […]

રંગીલી નાતાલ Read More »

જય જવાન જય કિસાન

“વધુ મથે માનવી, ત્યારે વીઘો માંડ પવાય,રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય.” પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો રહી છે. અન્ન,વસ્ત્ર અને આવાસ જઠરાગ્રી શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. આદિમાનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું

જય જવાન જય કિસાન Read More »

Maker’s Mela – 2023

અમે કરીએ નવું સર્જન શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી, વિદ્યાર્થી અને શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. શાળાએ બાળકને આપવામાં આવતા જ્ઞાનનો મૂળભૂત પાયો છે. જેના થકી જીવનનું ભાથું, શિસ્ત વ્યવસ્થા જેવા ઘણા જીવન મૂલ્યોનું શિક્ષણ બાળકને મળે છે. આમ અણગઢ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠમ ચારિત્ર મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.

Maker’s Mela – 2023 Read More »

World Aids Day

01 ડિસેમ્બર 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 2022ના ડેટા અનુસાર, વિશ્વભરમાં લગભગ 36 મિલિયન લોકો એચઆઈવી પોઝીટીવ છે. આનાથી બચવા અને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ રાખવી જરૂરી છે, વિશ્વ એઇડ્સની ઉજવણી આ હેતુથી કરવામાં આવી હતી. વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે

World Aids Day Read More »

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’

સાંસ્કૃતિક ભારતની ઓળખ તેના તહેવારો, તીર્થસ્થાનો, માન્યતાઓ, શ્રદ્ધા અને આદર દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ પરંપરાઓ ધાર્મિક તહેવારો અને ઉત્સવો આપણી સંસ્કૃતિ અને સભ્યતાની વિકાસયાત્રાના પગથિયા છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિને તહેવારોની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આવો જ જીવનને પ્રકાશિત કરતો પર્વ એટલે “દિવાળી”. દિવાળી એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’ Read More »