આજરોજ 2 DECEMBERના રોજ શાળામાં CLOUD COMPUTING COMPETITION નું PPT સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ ડેટા અને સોફ્ટવેરને ઇન્ટરનેટ પર સ્ટોર કરવા અને અભિગમ કરવા માટે થાય છે. આનો અર્થ એ છે કે હવે આપણે આપણા કમ્પ્યુટર, સ્માર્ટફોન, અને અન્ય ડિવાઇસ પર ડેટાને સંગ્રહિત કરવા માટે એક મોટું હાર્ડવેર નથી જોઈએ, પરંતુ આપણે આ બધું ક્લાઉડ પર રાખી શકીએ છીએ. ક્લાઉડ કમ્પ્યુટિંગએ કોમ્પ્યુટર સિસ્ટમ ડેટા સ્ટોરેજ (ક્લાઉડ સ્ટોરેજ) અને કમ્પ્યુટિંગ પાવર, વપરાશકર્તા દ્વારા સીધા સક્રિય સંચાલન વિનાકાર્ય કરે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ સુસંગતતા હાંસલ કરવા માટે સંસાધનોની વહેંચણી પર આધાર રાખે છે અને સામાન્ય રીતે પે-એઝ-યુ-ગો મોડલનો ઉપયોગ કરે છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ખૂણામાં ખૂણામાંથી કામ કરવાની એક નવી રીત આપી છે. વ્યવસાયો, કોલેજો, અને વ્યકિતગત ઉપયોગકર્તાઓને ઝડપી, સસ્તા અને વિશ્વસનીય સેવાઓ આપે છે. જેમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે.
સુદાણી વત્સલ અને ધાનાણી નીલ
કાનાણી તીર્થ
કિકાણી મંત્ર અને પરમાર અજય
PPT માટે સંપૂર્ણ માર્ગદર્શન આરતીબેનએ આપ્યું હતું અને નિર્ણાયક તરીકે CBSE ના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક અવિનાશભાઈ ખુમાવત હતાં. વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી તૈયારી કરી હતી.
Post Views: 32