Mobile App competition

Mobile App competition

11 December ના રોજ શાળામાં Mobile App Competition નું
આયોજન કરવામાં આવ્યું હતું
એપ વાસ્તવમાં એક પ્રકારનું કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે, અને હવે સામાન્ય રીતે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ ઉપકરણો પર ઉપયોગમાં લેવાતી ખૂબ જ નાની એપ્લિકેશનનો સંદર્ભ આપે છે. જ્યારે એપ સ્ટોર મૂળ રૂપે લોંચ કરવામાં આવ્યો ત્યારે લગભગ 500 એપ્સ હતી, એટલે કે અત્યાર સુધી રિલીઝ થનારી સત્તાવાર પ્રથમ એપને ઓળખવી મુશ્કેલ છે. તેમ છતાં, જેમ જેમ વધુને વધુ સ્માર્ટફોનનું અનાવરણ કરવામાં આવ્યું તેમ તેમ વિવિધ એપ ક્લાયન્ટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા. તેમાં એન્ડ્રોઇડ માટે ગૂગલ પ્લે, બ્લેકબેરીની એપ વર્લ્ડ અને એમેઝોનના એપસ્ટોરનો સમાવેશ થાય છે. આજે ધોરણ:-10 અને 12  ના બાળકોએ ભાગ લીધો હતો. શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબેનનાં માર્ગદર્શન  નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નિર્ણાયકશ્રી ધર્મેશભાઈ તેમજ ભાવિનભાઈએ ભૂમિકા ભજવી હતી. બાળકોને તૈયાર કરવામાં વલસાડીયા આરતીબેન અને પટેલ અલ્પેશભાઈએ અગત્યની ભૂમિકા ભજવી હતી. જેમાં વિજેતાઓના નામ નીચે મુજબ છે. 

પ્રથમ          

1.સોરઠીયા સ્વયમ

2. ઘોઘારી અવની

દ્રિતીય

1.ડાવરા જલ

2. ડોમડીયા પ્રથમ 

તૃતિય

1.જસાણી વૈદિક

2. જસાણી કુંજ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *