July 2023

વર્ષાગીત સ્પર્ધા

छम छम करके गिरती बूंदे धरा परयह कैसी हरियाली छाई है ।चारों तरफ पानी की चादरफिर वर्षा ऋतु आई है । ઋતુઓની ‘રાણી’ વર્ષાઋતુના આગમનથી આકાશમાં કાળા કાળા વાદરો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વર્ષાઋતુના આગમનથી પ્રકૃતિના તત્વો વાદળ, વૃક્ષ, જંગલ, આકાશ, ધરતી અને […]

વર્ષાગીત સ્પર્ધા Read More »

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

“ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ, વાવો ભાઈ વાવો માથાદીઠ એક ઝાડ” પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ એ હવા, આપણે પીએ છીએ એ પાણી, આપણે અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરે છે તે જમીન.  પૃથ્વી પર યોગ્ય સંતુલન જાળવવા

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે કારગીલ  વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમોનું આયોજન

26 મી જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે કારગીલ વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનપદે HSSF અને IMCTF એટલે કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના અને નૈતિક અને સંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પના દક્ષિણ ગુજરાતનાં સંયોજક ડૉ.દિપકભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કાર્યકારણી સભ્ય

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે કારગીલ  વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમોનું આયોજન Read More »

બાળવાર્તા સ્પર્ધા

બાળકને મન વાર્તા એ રંગીન કલ્પનામાં નહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્દભુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. બાળકોને મન વાર્તાએ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે અને એ આનંદથી જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને

બાળવાર્તા સ્પર્ધા Read More »

એક પાત્રીય અભિનય – વેશભૂષા સ્પર્ધા 2023-24

આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા શાળા (ગુ.માધ્યમ) કતારગામ ખાતે યુવા ઉત્સવ 2023-24 અંતર્ગત શાળા કક્ષાએ એક પાત્રીય અભિનય- વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં કુલ 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલા હતાં. પ્રથમ રાદડિયા હીર દ્રિતિય રાજવી કંસારા અને તૃતીય રીયા રાડીયા નંબર મેળવ્યો હતો. તથા કાર્યક્રમનું સંચાલન અમલાણી સ્નેહા, અને સોલંકી દિશાએ કર્યું હતું તથા નિર્ણાયક

એક પાત્રીય અભિનય – વેશભૂષા સ્પર્ધા 2023-24 Read More »

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજે 22 મી જુલાઈ એટલે ચંદ્રયાન-2 લોન્ચ ડે ની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં નિવૃત આચાર્ય અને મોટીવેટર શ્રી મનસુખ નારિયાએ બાળકોને ચંદ્રની સફર કરાવી હતી જેમાં બાળકોને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનયુક્ત માહિતી પૂરી પાડી હતી. ચંદ્રયાન-2 થી 3 ની સફર તથા તેનાં હેતુઓ અને કઈ

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ Read More »