World Rivers Day
નદી આપણા જીવનનું અભિન્ન અંગ છે. કુદરતી રીતે ઘણા બધા જીવજંતુ અને પ્રાણીઓ જળ માટે નદીઓ પર જ નિર્ભર હોય છે, પરંતુ પર્યાવરણમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ નદીઓ માટે શ્રાપ સમાન બની ગયું છે. બધાને જીવન આપનાર નદીઓનું અસ્તિત્વ જોખમમાં છે. કેટલીક નદીઓ લુપ્ત થવાના આરે છે, […]