E-NEWSLETTER SEPTEMBER-2023
E-NEWSLETTER SEPTEMBER-2023 Read More »
કોઈપણ રાષ્ટ્રની ઉન્નતી માટે લક્ષ્મી એટલે સાધન-સંપત્તિ. સરસ્વતી એટલે વિદ્યા, જ્ઞાન અને ટેકનોલોજી. કાલિકા એટલે શક્તિ તેની જરૂર પડે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળથી પ્રગટેલા માની આરાધના ના ત્રણ સ્વરૂપો મુખ્ય છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી તે ઉપરાંત અન્ય દેવીઓ પણ વિવિધ નામો સાથે શક્તિ સ્વરૂપે પૂજાય છે. આમ, શક્તિ પૂજા એ આપણી સંસ્કૃતિની
પ્રકૃતિમાં અસીમ વૈવિધ્ય છે. આ વૈવિધ્ય માનવપ્રકૃતિમાં પણ સહજપણે રહેલું છે અને તેથી જ પૃથ્વીપર જન્મ લેનાર દરેક બાળકની સાથે તેનામાં રહેલી સર્જનાત્મકતા પણ જન્મ લે છે. પ્રત્યેક બાળકમાં રહેલી પૂર્ણતાની ઓળખ અને તેનું પ્રગટીકરણની પ્રક્રિયાને આપણે શિક્ષણ કહીએ છીએ. બાળકોમાં રહેલી સર્જનાત્મકતાને ખીલવવા માટે મોકળું મેદાન આપવામાં આવે તો બાળક દુનિયાના કોઈ પણ ખૂણે
Maker’s Day – 2023 Read More »
દી – દિલ સાથે જોડાયેલો અતૂટ શ્વાસ ક – કસ્તુરીની જેમ સદાય એ મહેકતી અને મહેકાવતી રી – રિદ્ધિ અને સિદ્ધિ આપનાર અને પરિવારને ઉજળો કરતી એવી માસુમ પરી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે .સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મેળવેલ આ દિવસ છોકરીઓના રોજિંદા