DIWALI CELEBRATION
અંધારાની આંખમાં અજવાળાને આંજીએ. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે, અંધકાર રૂપી દુર્ગુણો પ્રકાશરૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં ‘દીપ’ એટલે ‘દીવડો’ અને ‘આવલી’ એટલે હારમાળા. જેને દીવાની […]
DIWALI CELEBRATION Read More »