February 2024

વિજ્ઞાન દિવસ

આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન યુગમાં અનેક વૈજ્ઞાનિક શોધો થઈ છે. તેણે આપનું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે જ્યાં જોઈએ ત્યાં વિજ્ઞાનની અજાયબીઓ જોવા મળે છે. વીજળી, કોમ્પ્યુટર, બસ, ટ્રેન, ટેલીફોન, મોબાઈલ આ બધું વિજ્ઞાનની ભેટ છે. તબીબી વિજ્ઞાને […]

વિજ્ઞાન દિવસ Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વાર્ષિક રમોત્સવ ઉજવાયો

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.20/02/2024નાં રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કતારગામનાં ધોરણ 8થી 11 નાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંમુખ્ય મહેમાન પદે અખંડ આનંદ કોમર્સ કોલેજનાં અધ્યાપક અને એક્સ બોર્ડ ઓફસ્પોર્ટ્સનાં ચેરમેન શ્રી કિરીટ વાસદીયા અને સાઉથ એશિયન ગેમ્સમાં પસંદગી પામેલ અનેમીની ઓરેન્જ ટ્રાયથ્લોનમાં બોન્ઝ મેડલ મેળવનાર શ્રી

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વાર્ષિક રમોત્સવ ઉજવાયો Read More »

‘મમતાનો મહાકુંભ એટલે માતા-પિતા’  

કહેવાય છે કે “ઈશ્વરતો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા-પિતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખજ આપે છે.” ૧૪ મી ફેબ્રુઆરીએટલે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ. પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઈનની યાદમાંઉજવવામાં આવતો આ દિવસ દેશની ભાવિ પેઢી ગણાતા યુવાધન રંગે ચંગે ઉજવે છે અને ભારતની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે.   બાળકના જીવનમાં

‘મમતાનો મહાકુંભ એટલે માતા-પિતા’   Read More »

‘પ્રકૃતિના ઉત્સવની ઉજવણી વસંતપંચમી’

વસંત એ સૃષ્ટિનું યૌવન છે. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ, વસંત એટલે તહેવારનો શણગાર, વસંત એટલે નવપલ્લવિત થયેલું, આમ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઉઠેલું અને પ્રસન્નતા થી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદ વિભોર બનાવે છે. આમ વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે. વસંત પંચમી એ પ્રકૃતિની સોળે કળાએ

‘પ્રકૃતિના ઉત્સવની ઉજવણી વસંતપંચમી’ Read More »